કતારગામની શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી. એન. ગોધાણી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલ-સુરતનું ધોરણ – ૧ર સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં 100% રિઝલ્ટ આવ્યું છે.
ગુરુવાર, તા. 09/05/2024 ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ રિઝલ્ટમાં સાયન્સમાં 33% સ્ટુડન્ટોએ A1 અને A2 ગ્રેડ મેળવ્યા…
